1. Mind Power Seminar
28/04/2013 Sunday
@ Vyas Sabhagruh PatanTime : 10 to 12 AM
Free Entry
2.
15/08/2013
@ H.R.Paramedical Institute, Patan
Time: 2 to 5 pm
on request of the Principal
મેજીક ઓફ માઇન્ડ
- માઇન્ડ પાવર સેમિનાર રાખવા માટેની જરુરિયાતો :-
- બેસવા માટે હોલ ( ખુરશીઓ સાથે અને જો શક્ય હોયતો A/C )
- ૨૦૦ થી વધુ શ્રોતાગણ
- સાઉન્ડ સિસ્ટમ
- સમય ઓછામા ઓછા ૨ કે ૩ કલાક
- પ્રોજેક્ટર ની વ્યવસ્થા કરવી (જો શક્ય હોય તો)
- સેમિનાર હિન્દી મા રહેશે.. ( આપની અનુકૂળતા મુજબ ગુજરાતી કે અંગ્રેજી )
- સેમિનાર દરમ્યાન મોબાઇલ સમ્પૂર્ણ બંધ/ સાઇલેન્ટ રાખવો.
- સેમિનાર પૂર્ણ થયા પહેલા કોઇ પણ બહાર જઇ શકશે નહીં.
- સેમિનાર માટેની કોઇ પણ જાહેરાત, મટેરીયલ, બેનર, પેમ્ફ્લેટ કે હેંડબીલ એપ્રૂવલ પછીજ છાપવું.
- સેમિનાર બાદ આભાર પત્ર આપવો.
