Mind Power











Now a days, there are number of people in the world who use mind power and became successful in their life. If a person can know the power of sub-conscious mind, he/she can get whatever he/she wishes. Mind Power is very very useful for students, parents, house wives, business men, teachers and all those who want to become successful. 


મિત્રો, હવે સમય બદલાઇ રહ્યો છે... હવે સમય MIND POWER નો આવી રહ્યો છે. તમરા માન્યામાં કદાચ નહીં આવે કે વિશ્વના કરોડો લોકો એ પોતાના માઇન્ડ પાવર નો ઉપયોગ કરીને, પોતાના અર્ધજાગ્રત મન ની શક્તિઓ જાણીને અશક્ય લાગતી સફળતાઓ મેળવી છે. 

માઇન્ડ પાવર ( અર્ધ જાગ્રત મન ) શું કરી શકે છે ????

૧. તમે જે ચાહો છો તે તમને મળી જાય છે...

૨. બિમારીઓ થી બચી શકાય છે....

૩. વિદ્યાર્થીઓ ધાર્યુ પરીણામ મેળવી શકે છે...

૪. વધુ પૈસા કમાઇ શકાય છે...

૫. માઇન્ડ પાવર થી બીજુ ઘણુ બધુ થઇ શકે છે... તમે ધારો તેવી જિંદગી, સંજોગો, સફળતા અને પરિસ્થિતી સર્જાઇ શકે છે...


          પણ આ બધુ કઇ રીતે... જાણવા માટે અમારા next  Free MIND POWER ( Magic of Mind ) Seminar મા હાજર રહો... Best of Luck for new life which is waiting for you... a new life of success....






અમારા માઇન્ડ પાવર સેમિનાર ( મેજીક ઓફ માઇન્ડ ) મા તમને જાણવા તથા શિખવા મળશે.....

  • માઇન્ડ પાવર નો મતલબ.....
  • મન વિશેની સંપૂર્ણ માહિતી.....
  • જાગ્રત મન તથા અર્ધ જાગ્રત મન ની સંપૂર્ણ માહિતી....
  • અર્ધ જાગ્રત મનનો ઉપયોગ....
  • તમારા અર્ધ જાગ્રત મનનું પ્રોગ્રામીંગ કેવી રીતે કરશો....
  •  માઇન્ડ પાવર ટેકનિક્સ ની માહિતી....
  • Use of Visualisation (વિઝ્યુઅલાઇજેશન) .... best exercise of mind power....
  • આલ્ફા લેવલ ની વિગતવાર સમજૂતી તથા practicle.... 
  • રીલેક્ષેશન ની  વિગતવાર સમજૂતી તથા practicle.... 
  • ઇન્ટયુશન.( સ્વયં સૂચનો - સ્વયં સ્ફૂરણા)  ઉપયોગ તથા મહત્વ.....
  • ટેલીપથી અને અર્ધ જાગ્રત મન.....
  • વિદ્યાર્થીઓ પોતાની યાદ શક્તી કઇ રીતે વધારી શકશે....
  • માતા-પિતા પોતાના બાળકોના મનનું હકારાત્મક પ્રોગ્રામિંગ કઇ રીતે કરશે....
  • શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને કઇ રીતે મોટિવેટ કરશે....
  • માઇન્ડ પાવર ઉપયોગ કરવાના સરળ સ્ટેપ્સ....
અને બીજુ ઘણુ બધુ, જે તમારા જીવનમા ૧૦૦% બદલાવ લાવશે.... 
આપની શાળા, કોલેજ, સંસ્થા, તથા કંપની ના વિકાસ માટે આજેજ અમરો સંપર્ક કરો....
શાળા, કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે ફ્રી સેમિનાર.......


Our Mind Power seminar will help you a lot in various ways...... such as......

  • You will get positive change.
  • You will remove the stress
  • You will get an effective method to think big and positive.
  • You will realize your inner power and learn practically how to use it.
  • You will fit and healthy.
  • You will learn how to increase your income.
  • You will build and maintain good relationship.
  • You will build great self-confidence.
  • You will develop intuitive power.
  • You will come out of personal limitations.
  • You will remove negative thinking pattern
  • You will enjoy sound sleep.
  • You will improve your performance
  • You will solve the problems.
  • You will take benefit of 2 hrs. Sleep in just 10 min.
  • You will remove negativity.
  • You will achieve meditative level quickly.
  • You will feel energetic whole day.
  • You will master positive visualization.